માણસને જો કોઈ બદલાવી શકે તો એ પ્રેમ, લાગણી, સ્નેહ અને શ્રદ્ધા છે. આમાં પણ એ શરત તો ઊભી જ રહે છે કે આ બધું એને સ્પર્શવું જોઈએ.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111258383

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now