તારું નામ પુકારતા જ એક
અજાણ્યું આકર્ષણ ઉદભવે છે...

તારા ચેહરાની હકીકત જોઈ
સન્માનથી શીશ નામી જાય છે...

તારી આંખોમાં મારા પ્રતિબિંબ
જોઈ મારું હૃદય ધબકે છે...❤️

- Diya Sanghavi

Gujarati Romance by Diya Sanghavi : 111258342
Dhaval Patel 5 years ago

U r in true love someone diya ji

Devesh Sony 5 years ago

વાહ... ખૂબ સરસ... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now