તું
કવિ
હ્રદય
અને હું છું
કવિતા તારી
તું શિર તાજ છે મારો
અને હું તુજ હ્રદય ની રાણી

Gujarati Blog by Shweta Parmar : 111257161
Shweta Parmar 5 years ago

આભાર દી..

Shefali 5 years ago

Okk.. 7 લાઈન હોય 1 11 111 1111 11111 111111 1111111 દરેક લાઈન માં એક અક્ષર વધે.. મને પણ રોહિણી એ જ શીખવાડ્યું..

Shweta Parmar 5 years ago

ના તમે જે રીતે લખ્યું છે એનાં પરથી કોશિષ કરી બસ..

Shefali 5 years ago

બહુ સરસ પ્રયત્ન.. રોહિણી એ સમજાવ્યું હતું આનું બંધારણ.. જોયું હતું તેં?

Shweta Parmar 5 years ago

આભાર દી કોશિષ કરી છે પણ તમારી જેવું નહીં.. ?

Shweta Parmar 5 years ago

આ દિલ ની વાત છે ભાઈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now