હું
લખું
ગઝલ
મારા સ્નેહ
નીતરતી, તું
રહી જાય કોરી
છે કાંઈ ભીતરથી??

Gujarati Whatsapp-Status by Bhavesh : 111256800
rupal patel 5 years ago

જોરદાર...

ધબકાર... 5 years ago

Osm... જય શ્રી કૃષ્ણ

Devesh Sony 5 years ago

વાહ.... વાહ???

Shefali 5 years ago

Ha ha.. માથે પડેલા મિત્ર

Bhavesh 5 years ago

હા તો જળો છો તો પુરીફાય કરવું પડે.. ??

Shefali 5 years ago

વાહ વાહ નઈ.. આમાં દેખાય છે કે તમારા પોસ્ટર ઠીક ઠીક હોય.. એટલે મારે મહેનત કરવી પડે ???

Bhavesh 5 years ago

વાહ વાહ

Shefali 5 years ago

વાહ એસીપી વાહ એસીપી તું લખ કવિતા હું બનાવુ પોસ્ટર ને પછી પોસ્ટ કર માતૃભારતીમાં તું ?????????

Bhavesh 5 years ago

આભાર, તમારી સમજાવટને અનુસરયા

Bhavesh 5 years ago

હું લખું બે શબ્દ તુ બનજે હમસફર નથી સમજવી જાજી દૂનીયાદારી

Bhavesh 5 years ago

જોરદાર

Bhavesh 5 years ago

આભાર?

Shefali 5 years ago

તું લખે કવિતા સ્નેહ ભરી ભીંજવે મને અંદર બહાર શું કરી કારીગરી?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now