ઝઘડો અર્થાત આગળ પાછળની વાતો ..
મૃગજળ પાછળના મૃગજળની વાતો ...

તારા મારા કિસ્સાઓ જોતાં લાગ્યું ..
સૂરજને પણ ઢાંકે છે વાદળની વાતો ...

Gujarati Blog by jagrut Patel pij : 111256575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now