એમ એનાં પ્રેમ ને જાહેર કરતી રહે ..
આંખ ભીની થાય તો મારા ખભે ઢાળતી રહે ..

આમ તો સંબંધ એ શબ્દોથી થોડો પર રહ્યો ..
તોય મનની વાત આંખો થકી મળતી રહે ...

Gujarati Blog by jagrut Patel pij : 111256079
Shefali 5 years ago

વાહ... આમ એ એની મિત્રતા જાહેર કરતી રહે, એના દિલની સઘળી વાત મને કરતી રહે. આમ તો સંબંધ મિત્રતાથી વધુ હતો, તોય પ્રેમથી ઓછો એ વાત સમજાવતી રહે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now