Shefali 5 years ago

આભાર એસીપી

Shefali 5 years ago

ખૂબ સરસ વાત કહી ધર્મેશ

Dharmesh Vala 5 years ago

દિવાની જ્યોત ત્યાં સુધી જ પ્રકાશ આપે છે સાહેબ..જ્યાં સુધી તેને દિવેલ મળતું રહે ...??

Shefali 5 years ago

આભાર બધાનો આવી સરસ કોમેન્ટ કરવા માટે...

Abbas khan 5 years ago

વાહ શેફાલી જી વાહ....???

Shefali 5 years ago

વાહ અબ્બાસ ભાઈ.. તું બન મારો સુર ને હું બનું તારી ધડકન, આમ જ વ્યથિત કરીએ આપણે જીવન..

Shefali 5 years ago

વાહ હીર.. અધખુલ્લા દરવાજામાંથી વાટ નીરખી હતી તારી, હ્રદયે હજી સ્મરણની ભીનાશ રાખી હતી તારી..

Shefali 5 years ago

વાહ અબ્બાસ ભાઈ.. ભીતરના દરવાજા ભલે બંધ કર્યા, એક બારી ખુલ્લી રાખી હતી.. આવ્યો હોત જો તું પાછો, ફરી તારા થવાની તૈયારી રાખી હતી..

Shefali 5 years ago

વાહ હીર.. તારા વિશ્વાસે જ હવે હું શ્વસુ છું, લાખ દુઃખમાં પણ દુનિયા સામે હસુ છું..

Abbas khan 5 years ago

કંઇક અનેરા સૂર વહ્યા છે આપણી વચ્ચે.. દિલના દરવાજા ખૂલ્યા છે આપણી વચ્ચે સંભાળી લે જે આ પળની સાથે યાદો.. ભાવ જગતમાંથી ભર્યા છે આપણી વચ્ચે...

લાગણીનું ઝરણું 5 years ago

ખુલ્લા દરવાજા પર યાદો ના ટકોર એ મારતા રહીયા "હિર", સામે જ હતી ને છતાં સ્મૃતિઓ માં એ મને શોધતા રહીયા!!!

Abbas khan 5 years ago

રહેવા દો દરવાજા ખુલ્લા હવે છે આશા હજી એક જણ આવશે સમયની તો સીમાઓ પૂરી થઈ હવે જોઈએ કેવી ક્ષણ આવશે

લાગણીનું ઝરણું 5 years ago

નયનો મારા ગાગર પણ છલકાતા નથી હવે તારી યાદ માં "હિર", કૈંક સ્મૃતિઓ સળગે છે ભીતર પણ રાખ નથી થાતી તારી યાદ માં!!!

Abbas khan 5 years ago

,વાહ બહુ સુંદર ✍✍✍✍

લાગણીનું ઝરણું 5 years ago

વાહ સાથ છે ને તારો એ વિશ્વાસે જ ચાલુ છું તારી રાહ પર "હિર", ભલે ને આંખો માં હો નીંદર પણ સોનલું તો તારું જ માનું છું!!!

Shefali 5 years ago

જોરદાર અબ્બાસ ભાઈ

Shefali 5 years ago

Superb ધર્મેશ

Shefali 5 years ago

આભાર રોહિત.. સુપર્બ

Abbas khan 5 years ago

તુ નથી છતાય તારો અહેસાસ છે હ્રદય માં હરેક ક્ષણ વિતાવુ છુ તારી જ યાદ માં હાથ નથી તારો તોય સાથે લઇ ચાલુ છુ રાહ માં નીંદર છે આખોં માં ને તારા જ સ્વપ્ન છે ખયાલો માં એ રાત વગર ની રોજ આવતી આ અંધારી રાત તારો સાથ નો અહેસાસ અને પાછુ એજ પ્રભાત

Dharmesh Vala 5 years ago

શમી ગયેલી યાદોના આગના ધુમાડા ભીતરે ભળ્યા છે કૈંક... જ્યારે જ્યારે ઉઠયા છે.. નીર નયનના છલકયા છે કૈંક...

ધબકાર... 5 years ago

Osm... હા, એ યાદ પણ હતીજ એવી અનોખી ને અણમોલ, જીવનનું પણ એની આગળ ક્યાં રહ્યું કોઈ મોલ. જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now