આજ ખબર પડી કે વિશાળ પ્રેમને પણ વહેમ હોય છે,
નજરથી પીધેલા જામ માં પણ ઝેર હોય છે,
અંતર ઓછું નથી થતું પ્રેમમાં ના મળવાથી,
પણ જોગ અને સંજોગ એ તો કુદરત ની દેણ હોય છે.

Gujarati Blog by Radhika Kandoriya : 111255518

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now