मत करना इश्क
बहुत झमेले है,
हसते साथ में है
रोते अकेले हैं...!!

Hindi Blog by Shweta Parmar : 111255429
Sandeep Patel 5 years ago

અકસર હાલાત ઉસે હી આઝમાતે હે, જો તલબ-એ મહોબ્બત લગાતે હે...

Hemant Parmar 5 years ago

khrekhar jivan ma ak var prem thavoj joye kam ka toj khabar pade ka sa mate prem na karvo aur ak baat agar akdusra ki galtiya dakhange kabhi khush nahi rah payenga isa acha galtiya avoid kare ya fir alag ho jaye kyu ka sab ja nature alag alag hota he..

Shweta Parmar 5 years ago

धन्यवाद

Shweta Parmar 5 years ago

धन्यवाद

Shweta Parmar 5 years ago

હું એનો દોષ જોતી જ નથી. ભુલ મારી કે મે એને પ્રેમ કર્યો...

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

તમને દેખાય છે વાંક સામે વાળા નો....તમારી આંખો ને નંબર હોય એવું પણ બને...

Shweta Parmar 5 years ago

બને બને જનાબ એવું પણ બને.... હશે નસીબ બીજું શું.... ???

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

ક્યારેક તમને દેખાય છે સમુંદર ...એ મૃગજળ હોય એવું પણ બને, વાંક લાગે તમને ઇશ્કનો ....ક્યારેક પરિસ્થિતિઓ વેરી હોય એવું પણ બને..

Shweta Parmar 5 years ago

હા ના જ કરાય અહીં જે સીધા છે એમને જ ફટકારવામાં આવે છે....

Shweta Parmar 5 years ago

धन्यवाद

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now