સન્નાટો તારાં હૃદય નો
મારુ એકાંત ચીરી જાય છે,

જરાં શબ્દો વહાવ મુખ થી
તારું મૌન કોરી ખાય છે..

"નસીબની રમત છે સાહેબ

જે હાથમાં નથી એ
હૈયે ઘર કરી બેઠા છે.!"

?

Gujarati Shayri by Sangita Behal : 111254964
Abbas khan 5 years ago

Waah bahot khub..??

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

ક્યારેક એવું પણ બને... જી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now