મારી દિલ ની દુનિયા માં આજે પણ તૂજ વસવાટ કરે...
તૂજ ભૂલી જાય છે એમાં અમારો શું વાંક?
આમાં તો વાંક તમારો પણ નથી..
કુદરતે આપણેજુદા પાડવા
જ મેળવ્યા હતાં..
ચાલ હવે કુદરત ના લેખ ને માની આપણે નોખાં થઈ જઇએ..
તારા દિલમાંથી તુ મને ભૂલાવી દે..
હુ તને
ભૂલાવી લઉં..

Gujarati Shayri by D S Dipu શબ્દો નો સાથ : 111254959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now