જિંદગીના અનુભવો કેતા હતા કે,
જિંદગી ચીજ સાવ નિરસ અને નાની છે,

પણ જ્યારે થઈ તમારી મુલાકાત
ત્યારે સમજાયું કે જીંદગી તો બોવ મજાની છે..

Gujarati Blog by Radhika Kandoriya : 111254855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now