પ્રાર્થના...........
હે ઈશ્વર.... એવાં વાદળો આવે ને વરસાદ આવે કે.. અમારા અહંમ ડુબી જાય..... અમારા મતભેદ ના કિલ્લા તૂટી જાય... ઘમંડ ચૂરચૂર થઈ જાય....ગુસ્સા ના પહાડ ઓગળી જાય... પીગળી જાય...નફરત ને કાયમ માટે દફનાવી દેવામાં આવે... અને આપણે બધા " હું " નો ત્યાગ કરી ને " અમે "....." આપણે બધા "..નો ભાવ રાખીએ........જય શ્રી કૃષ્ણ ????

Gujarati Quotes by Kaushik Dave : 111254614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now