ઈશ્વરે આ કહાની કેમ અધુરી રચી...?
કે પછી અેના જ કલમ માં શાહિ ખુટી...

Gujarati Poem by Bhumi Polara : 111254608
Vasani Kalpesh 4 years ago

પ્રેમ તો અધૂરો જ અખંડ રહે છે, જ્યારે પૂરો તો પૂરો થઈ જાય છે. કલ્પેશ 'મીત'

RJ_Ravi_official 5 years ago

જે કહાની નું નામ જ નથી તે કહાની માં કલમ જ ક્યાંથી ચાલે વિચારો પણ નામ જેવા જ કે કલમ જ પાછી હટે.....

कबीर 5 years ago

હા અધૂરી સ્ટોરી હમેશા યાદ બની રહી જાય છે

Bhumi Polara 5 years ago

Koi koi story hoy...je adhuri hoy

कबीर 5 years ago

પણ કઈ story

Hitesh Malani 5 years ago

ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now