સમય પણ અલગ જ પરીક્ષા કરે છે,
એક ને દર્દ આપી બીજાની રક્ષા કરે છે,
આ હૃદય ની જીદ તો જુઓ સાહેબ,
જીંદગી માં જે નથી મળવાનું તેની જ પ્રતિક્ષા કરે છે...

Gujarati Blog by Radhika Kandoriya : 111254400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now