સ્પર્ધા વધી ગઈ છે.. મૂર્તિ તણી ઊંચાઈમાં,

બાકી ભગવાન તો... સોપારીમાંય સમાંયા છે.....

Gujarati Thought by Dhara Visariya : 111251785
jd 5 years ago

પથ્થર પણ ખુદા થઇ જાય છે , કેવળ શીશ ઝૂકયાની વાત છે ! એક સોપારી ગણેશ કહેવાય છે, કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે !

demo 5 years ago

Agree with you...Dhara.?

demo 5 years ago

Absolutely Right ??????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now