એક દ્રષ્ટિ ની
જરૂર હતી બસ
આ અલ્લડને...

બાકી તો અંધકાર
હતો, ધોળા દિવસે...

Gujarati Hiku by Bhavesh : 111251740
Shefali 5 years ago

જોયું એક question mark ભૂલી ગઈ એમાં જલેબી જેવો જવાબ આવ્યો?

Bhavesh 5 years ago

ત્યાં એક પણ કોણ ના વર્તુળાકાર આવે.. જેનું અંતિમ બિંદુ જ ના હોય...

Shefali 5 years ago

તો બરાબર.. મને થયું કે નીલા ને કહેવું પડશે આ દ્રષ્ટિ કોણ ???

Bhavesh 5 years ago

મોતિયા ના ઓપરેશન માટે ડૉ મળ્યા ???

Shefali 5 years ago

વાહ એસીપી.. દ્રષ્ટિ મળી?? ?

Devesh Sony 5 years ago

વાહ ભાવેશભાઇ... ?

Rohiniba Raahi 5 years ago

અદ્દભુત.... ખૂબ સુંદર ભાવાત્મક રચના...જોરદાર...???????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now