પ્રેમ અેટલે શુ??
આપણા માં કોઈ નો સતત હોવાનો અેહસાસ...
નથી આવવાનુ કોઈ તો પણ સતત જોવાતી રાહ..
અેકલતા મા પણ હંમેશા સાથે હોવાનો ભાસ....
નામ સાંભળતા જ ચેહરા પર આવતુ હાસ્ય....
ત્યાં ન હોવા છતા આમ તેમ શોધતી મારી આ
નજર...
bhumi patel

Gujarati Poem by Bhumi Polara : 111251677
Nilesh D Chavda 4 years ago

Love એક અહેસાસ છે કે જ્યાં પ્રેમ હોય પણ એની સાબિતી ન હોય પ્રેમ હોય અહેસાસ હોય દેખાય નહિ તે પ્રેમ હોય છે પ્રેમ ....

Vasani Kalpesh 4 years ago

એક હાઇકુમાં સાવ નાની વ્યાખ્યામાં કહું તો પ્રેમ એટલે, તારું મને ગમવું, ને મારું તને. કલ્પેશ 'મીત'

Hitesh Malani 5 years ago

જેટલુ લખો એટલુ ઓછુ પડે મેડમ

Bhumi Polara 5 years ago

I think.....અે થી પણ વધુ,,,,

Hitesh Malani 5 years ago

પ્રેમ એટલે શું..??એક આશ,એક કાશ,એક અદભુત અહેસાસ, તડપ, વિરહ, ખુશી, ખુદા, દુનિયા,જીંદગી કે પછી એથી પણ વધુ..???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now