#શ્રવણ #ટુંકીકવિતા #ગુજરાતી #shravan

આજ ના યુગ માટે શ્રવણ એટલે શું...


"જરૂરી નથી કે હરેક ઘર માં એક શ્રવણ હોઈ
પણ મીઠા બે બોલ માં સાકર મિશ્રિત હોઈ

દેખાતી આંખે પણ આંધળા થયા હોઈ
જરૂરી નથી કે એ જાત્રા માંગતા હોઈ

આખી જિંદગીને કામ ની વરાળો માં કાઢી હોઈ
એટલે જ તો સેવા નહીં પણ આશરો માંગતા હોઈ

મધર્સ ડે ફાધર્સ ડે ની ઉજવણી માં એ ગેરહાજર હોઈ
કેમ કે જરૂરી નથી કે હરેક ઘર માં એક શ્રવણ હોઈ"

Gujarati Poem by કલમ ના સથવારે : 111248805

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now