The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાહ ધર્મેશ
વાહ ટીનું
क्या हुआ जो खिजां के फूल सा मुरझा गए, बनके “खुशबू ए जिंदगी” महकते रहेंगे हम ।
सब्र करो उसके दिल में भी यादो की बौछार छायेगी, पतझड़ मै फूल भी खिलेंगे और बहार भी आएगी...
फिर भी लगता है कुछ कमी सी रह गई, ना ही फूल खिले ना उनके दिल में बहार आई..
વાહ.. यादो की दरख्तो पर कुछ फूल उगाए रखे हैं,, प्यार और अपनेपन का पानी सींचा करते हैं...
આભાર દેવેશ
આભાર રોહિત, jj, jsk
જોરદાર એસીપી
આભાર એસીપી
જોરદાર ધર્મેશ
વાહ ટીનું આ મુલાકાત ને જ હું મનમાં ભરી લઈશ, એની યાદોના સહારે જ હું જિંદગી જીવી લઈશ
અહા... વાહ.... ?
વાહ ધર્મેશ અને ટીનું
વાહ... જોરદાર... જય શ્રી કૃષ્ણ
ભર્યો છે તારી ભીતર સ્નેહ તણો એવો સાગર.. આવશે મોજું પ્રેમ તણુ તણાય જશે આ પામર..
વાહ..વાહ..?
जो उनकी आँखों से बयां होते हैं, वो लफ्ज़ शायरी में कहाँ होते हैं... @Tinu Rathod
તારી ને મારી વચ્ચે શબ્દો નું કામ,, આંખોથી આંખો મળે, રુહને મળે આરામ.. @ ધર્મેશભાઈ...
વાહ શેફાલી.. મુલાકાતનો આ સિલસિલો આમ જ ચાલતો રહે.. મળે ના મળે તુ મને બસ, યાદોમાં આમ વસતો રહે...
दिलों का ज़िक्र ही क्या है मिलें मिलें न मिलें नज़र मिलाओ नज़र से नज़र की बात करो...
वाह टीनू उसके आने से पतजड़ में भी बहार हो गई, डरते थे जिस बात से उसी से मुलाकात हो गई..
વાહ..
नजरोसे नजरे क्या टकराई, कयामत मेरे साथ हो गई,, उसने नजरे उठाई तो दिन, ओर नजरे झुकाई तो रात हो गई...
આભાર મયુરી
વાહ ટીનું.. નજર તારી આજે જોને કમાલ કરી ગઈ, આંખો થી દિલમાં ઉતરી ધમાલ કરી ગઈ.
આભાર ટીનું
આભાર અબ્બાસ ભાઈ
વાહ ધર્મેશ.. એના નામની ચુંદડી ઓઢી, સિંદુરી રંગ અસ્તિત્વ માં ઘોળ્યો
Vah...
વાહ.. ના બોલો તો કાંઈ નહીં નજર તમારી બસ છે, આંખો થી આંખો મળી દિલમાં સંતોષ છે...
પલકો ઉપર લખ્યું અને પાંખો ઉપર લખ્યું. સંદેશ જયાં છાનો હતો આંખો ઉપર લખ્યું.
વાહ.. ?
Welcome ji
આભાર S Chauhan
વાહ.. શબ્દોનો પડ્યો છે દુકાળ, હવે આંખો કરે છે વાત.
નિશબ્દ થઈ વાચા, જાણી મન ની પ્રિત... રબ નમે, નભ નમે, જોઈ પ્રેમ ની રીત...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser