#માનવી #માણસ #સ્વભાવ #સ્વાગત #people #nature #poem #કવિતા #ગુજરાતી #નેહલ

માનવી ના સ્વભાવ અને વર્તણુક પર એક નાની કવિતા..


" સ્વાગત છે તમારું કાળા માથા ની ધરા પર,
માંડજો ડગલું સાચવી ને કંટક છે કેડી પર,
સ્વભાવ બદલાય છે અહીં માથે માથે,
ક્યાંક મૂષક ને ક્યાંક વીંછી મળે છે રાતે ! "

Gujarati Poem by કલમ ના સથવારે : 111246651

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now