"હું" થી "તું" નું અંતર કાપતાં કષ્ટ કયાં થાય છે? "હું" થી "હું" નું અંતર કયાંક જ્વલ્લે જ ઓછું થાય છે, લોકો આવીને મને મારાથી રૂબરૂ કરી જાયછે,
આજકાલ મારી મારાથી જ રોજ નવી ઓળખાણ થાય છે. @B

Gujarati Poem by Bindiya : 111242976
Rudrarajsinh 4 years ago

હું થી હું જોવામાં જ તકલીફ છે હું થી તુ અંતર લોકો કાપી લે છે લોકો કેમ કરી મને મારાથી રૂબરૂ કરાવે છે જોને કેમ સ્વ ની સ્વ થી ઓળખાણ કરાવે..

Kamlesh 4 years ago

સત્યવચન...

Bindiya 4 years ago

Rehvu j pde kamleshji nai to ek bar atki gya to bs.. pachi..agad jvatu nati

Kamlesh 4 years ago

વાહ!!! પ્રગતિશીલ છો મતલબ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now