સમય કાઢી ઓળખી લો જે તમારા છે એને...
નહી તો એવુ પણ થાય કે સમય હશે પણ તમારુ કોઈ નહી..

Gujarati Whatsapp-Status by Heena Patel : 111242802
Heena Patel 5 years ago

સ્વાર્થી તો સૌવ કોઈ છે આ દુનિયા માં કારણ કે ભલાઈ નો પણ જમાનો ક્યાં છે આખરે વાતો તમારી સાચી છે પોતના અને પારકા માં ભેદ નથી સમય સમય બધું બદલાઈ છે આપણે તો બસ યાદ રાખવું એખલા આવ્યા ને એખલા જવાના...

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

સમયની સાથે લોકો સ્વાર્થ શોધતા થઈ ગયા "બેનામ", પોતાના અને પારકા માં હવે કઈ બહુ ભેદ જેવું નથી રહ્યુ..

Heena Patel 5 years ago

જે પોતના હોઈ એ ક્યારે પારકા નથી થતા અને જો પારકા થાય તો એ પોતાના ના કેહવાય સોરી કડવું છે પણ સત્ય છે

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

અહીં તો પોતાના ઓ માં હોડ લાગી છે પારકા થવામાં .. બેનામ કેટલી બંદગી કરું બધા ને સાચવી રાખવાની....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now