પાનખર માં જોને વસંત ની મહેક આવી છે,
આ સફર માં આજ તમારી યાદ આવી છે,
જોને કેવો સૂમસામ થઈ ગયો છે આ રસ્તો,
તેને પણ ભીંજાવવા ની ઉતાવળ આવી છે.

- શરદ

English Poem by Sharad Dhameliya : 111242483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now