મેં મારી જાતને પ્રશ્ન પૂછ્યો... એવી કઈ વ્યક્તિ છે કે જેનું મગજ.. ના તો ભૂતકાળનું વિચારે છે અને ના તો ભવિષ્યનું વિચારે છે.....પરંતુ... હંમેશા વર્તમાનમાં જીવે છે.. જ્યારે મેં બાળકોને રમતા જોયાં.... તો મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો....
Hitesh Prajapati

Gujarati Questions by Hitesh Prajapati : 111241560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now