ઘુંચવણ માં છે હજીય મારુ મન, કેટ-કેટલાય ઉકળાટ માં ,
કાશ જડે હવે એવી કોઈ દવા, સમાધાન ની પણ દિશા માં ! 

- નિખિલ સુથાર

Gujarati Quotes by Nikhil Suthar : 111241462

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now