અસલી વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું,

કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા..

Gujarati Blog by Er.Bhargav Joshi અડિયલ : 111240360
Er.Bhargav Joshi અડિયલ 5 years ago

એક કડવું સત્ય છે ....મહોદયા

Devesh Sony 5 years ago

થોડો સ્પ્રે મારી દઈએ?? ?

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

ના આવે ને ભાઈ..

Devesh Sony 5 years ago

સુગંધ તો આવે ને!!

Devesh Sony 5 years ago

વાહ ભાઇ..

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ... ખૂબ સરસ... ??

Rohiniba Raahi 5 years ago

Sachi vat chhe....Khub j saras?????

Sonal 5 years ago

એકદમ સાચું કીધું આપે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now