Gujarati Good Morning status by Ghanshyam Patel on 19-Aug-2019 09:54am

ન પૂછતા કે કેમ
આ પાંપણ ભીની છે,

જૂની યાદની "રજકણ"
આંખોમાં પડી છે.

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes