બસ હમણાજ વંદનીય ધૃવ ભટ્ટ રચીત તત્વમસી નોબેલ વાંચી ને પુરી કરી વાચી એમ તો ના કઇ સકુ પણ સમજી એમ જરુર કઈસ કેમ કે આ નોબેલ પહેલા પણ વાચેલી છે, પણ આજે એના રીયલ હાર્દ તરફ જઇ શકી છુ, બસ આજ મા રેવા ના સફર થી જે અનુભવ મને થયો છે એને તમારી સાથે સેર કરવા માગુછુ. "આ સંસાર મા જે વિનમ્ર, જીજ્ઞાસુ, દયાળુ અપરિગ્રહી, પવિત્ર, શાંત, સંતુલિત અને એકાંત વધારનાર છે. એજ મોક્ષને અધિકારી છે.” અને જે પૃથ્વિ જન્મતા વખત જ સૃર્ય ની પરિક્રમા કરવાની ચાલુ કરી હતી તેમજ આપણે પણ કોઈ ને કોઈ રીતે હરએક કણ ની પરીક્રમા કરીયે છીયે અને એક બીજા ના આધીન છીયે,અને આપણી સાથે કાઈ પણ થાય છે એ બસ એક નીમીત જ હોય છે ,પણ એ થવા નુ હોયજ છે એતો નક્કિ જ હોય છે, એક વ્યક્તી જે ને કોઈ પણ વસ્તુ પર વિસ્વાસ અથવા તો સ્રધ્ધા નથી એને સ્રધ્ધા મા અને અંધસ્રધ્ધા નો ભેદ સમજાવિ જાય છે આ પુસ્તક આભાર?

Gujarati Book-Review by Nandita Pandya : 111238570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now