-: શક :-
નિખિલ ઓફિસ થી આવ્યો અને સામે વાળી આરતી પણ એ જ સમયે પીયર થી આવી બંને ને સાથે એપાર્ટમેન્ટની સીડી ચડતા જોઈ રમાકાકી બોલ્યા લેવા ગયા હતા કે શું??? ?? અને દરવાજે ઉભેલી એની પત્ની શક ની નજરે બંને ને જોઈ રહી.

Gujarati Microfiction by Patel Amit : 111238401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now