ઈચ્છું ગમે તેટલું હું ઉડવા ઊંચાઈએ છતા તારી સાથેનો નાતો ભૂલી કઈ રીતે શકું ?
પગ મારા, તારી ઉપર ટેકવીને, ઉભા રહેતા તો તારી પાસે થી શિખ્યો છું પછી તને ભૂલી ને હું ઉડી જ કઈ રીતે શકું ?
તારો ને મારો નાતો જ એવો છે જાણે
ઉપર આકાશ નીચે ધરતી છતાં દૂર બન્ને ની ક્ષિતિજ એક દેખાય...

Gujarati Religious by Shree...Ripal Vyas : 111237789

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now