Quotes, Poems or Blogs | Matrubharti

ખજાના માં રેતી થોડાં શંખ ને કોડી છે,
સમંદર નામ આપ્યું છે ને હાલત કફોડી છે!!

Kishan Suryavanshi 11 month ago

અનમોલ છે સમુદ્ર નામધીનન તમારો રેતી સંખ અને કોડી ની ખજાનો કફોડી હાલત માં જીવી ને પણ તમારો ઋતબો છે રાજાનો તરસે છે લોકો અને સમજે છે જીવે છે ભઈલો મજાનો

Jay _fire_feelings_ 11 month ago

વાહ ભૈ વાહ... નવું શીખીને આવ્યાં હોં બાકી... ??

Kamlesh 11 month ago

જોરદાર... પુનરાગમન...

Narendra Parmar 11 month ago

बहुत सुंदर लीखा है । नेहा जी

Er Bhargav Joshi 11 month ago

મોટા થવું હોય તો એની સજા પણ મળે છે...

View More   Gujarati Whatsapp-Status Status | Gujarati Jokes