એ જી વા'લા જીવ ને શિવ દો'નો એક છે,
જાણી લે હંસલા અજ્ઞાની...
બીજમાં બેઠો જેમ વડલો,
બેઠો એમ ઘટ ઘટ શિવલહેરી...
એ જી વા'લા અકળ લીલા નિલકંઠની,
સમજી લે જીવડા ગુમાની...
હળાહળ રાખે ભોળો કંઠમાં,
વિષ આ જગતનું લે પચાવી...
એ જી વા'લા ભજીલે શંભુ ભોળાનાથને,
બની જા શિવમય,શિવાંશી...
આરાધત "કમલ" મહાદેવને,
રે'વુ મારે સંસારમાં થઇ વૈરાગી...
એ જી વા'લા જીવ ને શિવ દો'નો એક છે,
જાણી લે હંસલા અજ્ઞાની...

Gujarati Religious by Kamlesh : 111236398
Kamlesh 5 years ago

ધન્યવાદ સોનલજી

Kamlesh 5 years ago

ધન્યવાદ અમિતાજી

Sonalpatadia Soni 5 years ago

સત્યતા થી ભરપૂર વાત કહી.....

Amita Patel 5 years ago

વાહ.. અદભૂત.. સુંદર લખ્યું છે

Kamlesh 5 years ago

ધન્યવાદ હાર્દિકભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ બેના

Kamlesh 5 years ago

ધન્યવાદ જીજી

Kamlesh 5 years ago

કરી જ નાખો...

Kamlesh 5 years ago

ધન્યવાદ શેફાલીજી

Kamlesh 5 years ago

જય ભોળાનાથ

Tinu Rathod _તમન્ના_ 5 years ago

અદ્ભૂત... અતિ ઉત્તમ ?

Pravin Mokariya 5 years ago

એક કૉમેન્ટ કરી નાખું

Devesh Sony 5 years ago

જય ભોળાનાથ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now