બેંગલોર માં ગીચ ટ્રાફિકમાં નજીકમાં જવું હોય તો સાઈકલની વ્યવસ્થા. કોઈ માણસ નથી હોતો. માત્ર મોબાઈલ એપ થી જ સાઈકલનું તાળું ખુલે અને તમે તમારું ટુ કે ફોર વ્હીલર નજીક યોગ્ય જગ્યાએ પાર્ક કરી આ સાઈકલ જે પેડલ મારવાની તેમ જ બેટરીથી ચાલતી એમ બે પ્રકારની હોય છે, તે લઈ નજીક જવાનું . ગુગલ મેપથી તમે ટ્રેસ થાઓ છો. આવી ટચૂકડી સાઈકલમાં જીપીએસ ડિવાઇસ હોય છે. પરત આવી તમારું વાહન લઈ ચાલતા થાઓ.
સુંદર વ્યવસ્થા.

Gujarati Blog by SUNIL ANJARIA : 111235627

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now