કાલે મિત્રો નું ટોળું ટોળે વળ્યુ
મસ્તી નું મસ્ત કુંડાળું કર્યું
ફોટો થી સૌ એકમેક ને વાનગી પીરસતાં
ફોટા થી મીઠાઈ નો રસાસ્વાદ માણતા
.....ભાઈ મને તો મજા પડી!
એકમેક ને ખૂબ બિરદાવતાં
ને પછી એકમેક ની ખૂબ ખેંચતા
ભૂત જીન ચૂડેલ નામો પાડતાં
એકમેક પર બોમ્બ હથોડા ફોડતા
.....ભાઈ મને તો મજા પડી !
જીભ કાપવા તલવાર ધરતાં
પાર્ટી પાડી ને પક્ષ તાણતાં
કૌતુક અે છે કે એકમેક ને ના ઓળખતા
તો ય વર્ષો જૂના મિત્રની જેમ. હરખાતાં
.....ભાઈ મને તો મજા પડી !
માતૃ ભારતી ના આશિષ થી સૌ થયા છે ભેગા
આજ ના જમાના ની આ છે ઓન લાઈન મજા
દોસ્તી આવી સલામત રહે સદા અે જ અમી વંદના !
.....ભાઈ મને તો મજા પડી!

Gujarati Song by Amita Patel : 111235053
Amita Patel 5 years ago

Ketan me to tamne credit aapi..u r so funny.. and i love masti...aavu undhu vichari mata dukho na vadharta

Amita Patel 5 years ago

Thank you Shefali ?

Amita Patel 5 years ago

Thanks Kamlesh ☺️

Kamlesh 5 years ago

વાહ...અદ્દભુત રચના અમિતાજી

Amita Patel 5 years ago

Thank you Rupal.. ???

Ketan 5 years ago

બસને અમીતાબેન તમેય આ લોકો ની જેમ મને બાધોળકો કેવા માંડ્યા... આ જગડું ની સંગત ખરાબ છે...???

Amita Patel 5 years ago

ખૂબ આભાર..

Amita Patel 5 years ago

Thank you જિજ્ઞાસા.. હા કેતન નો મોટો ફાળો.. બધા ને બાંધવા માં , હસાવવામાં, મજા કરવા માં , ખિલ્લી ઉડાડવામાં... Simmi જલ્દી જવાબ આપી દો ?

Jignasha Parmar 5 years ago

Tme hso nai bov...tme j bov badho 6o..??

Jignasha Parmar 5 years ago

Vahhh..di..mst..ekdm..chitr samu dekhay..e moj msti nu..????

Ketan 5 years ago

વાહહ...સુપર સે ઉપર...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now