લઈ ને આકાશ આજ કોઈ વાત લાવે,એ વાદળ છાંયા ની ભીનાશ લાવે,એક ઝાડ ઓથે ઊભી તને જોયા કરું હળવેક થી તું ખંભે હાથ મૂકે ચાલ ત્યાં ફરી જઈએ મારે ભીંજાવું છે સાથે તું હોય એ સપનું જોવું છે...

Gujarati Shayri by Nisha Sindha : 111234652

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now