મૌસમ ની મોજ માણવી છે મન ભરી
વહાલ નો ડેમ ખોલી પ્રેમ વહેંચું કેમ કરી ?
ઝરમર ટપક્યાં કરે છે આ વિષાદ અંતરમન માં
દિલ માં થી ઉચાટ નો દરિયો ઉલેચું કેમ કરી ?

Gujarati Shayri by Amita Patel : 111234509
Amita Patel 5 years ago

હા જ્યાર થી મેં દુઃખો વહેંચવા મંડ્યા, મિત્રો ખસવા લાગ્યા.. તમે સાચા દોસ્ત .. એટલે દોસ્તી નિભાવવી પડે..

Amita Patel 5 years ago

Thanks ☺️ Bhavesh. Kem chho ?

Kamlesh 5 years ago

મહાદેવનો માસ છે ને... એટલે વ્યસ્તતા થોડી વધુ છે... પણ વાંચું નહીં એવું ના બને હો... હા હા હા

Amita Patel 5 years ago

Ha Kamlesh... આમ તો સરળ..પણ હમણાં થી મહાદેવ પણ રૂઠ્યા છે..તમે પણ મારા દુઃખો વાંચવાના બંદ કરી દીધા ??

Amita Patel 5 years ago

Thanks deveshbhai

Kamlesh 5 years ago

વાહ... સાવ સરળ છે અમિતાજી... એ થશે મહાદેવ નામ સ્મરણ કરી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now