દાયરાના દરિયામાં ક્યાં સુધી રાખીશ તું?
એ ખુલ્લા આકાશનું પંખી,
કયાં સુધી બાંધીને રાખીશ તું હેમખેમ, અંતે તો હાર તું ચાખીશ.
પિંજરાના દ્વાર આમ બંધ થોડી રહેશે, કોક'દિ અચાનક એ ખુલશે,
ત્યારે એ પંખી છટકયું જો હાથમાંથી,ઉંચે ગગન એ ઝુલશે.
વાડ નથી એવી જે રોકે પખેરુંને ,ઇચ્છા મુજબ એ વિહરસે.
@B

Gujarati Poem by Bindiya : 111234065
Kamlesh 5 years ago

સત્ય વચન... આત્મા સ્વં પરમાત્મા છે... એને શાનું બંધન..

Bindiya 5 years ago

Aabhar.. e jiv to viharva no j..atma ne kon roki shakyu che

Kamlesh 5 years ago

વાહ... અદ્દભુત રચના બિંદિયાજી... હવે તો વિહરશે જ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now