કોઈક વખત મળસે ભગવાન તો ચોક્સ પુછીશ કે હૃદય આપવાનું ખરેખર કારણ શુ હતુ?

Gujarati Questions by Nandita Pandya : 111223732
Kamlesh 5 years ago

બાકી આવો આપણા અલખને ઓટલે... પછી જુઓ કે કેટલા વાદ-સંવાદ થાય છે...

Kamlesh 5 years ago

તરન ભાઇ, પ્રશ્નો વધારવા કરતાં પાત્રતા વધારવી ઉત્તમ ના કહેવાય...? જો ગાગર એમ કહે કે,મુજમાં કેમ ના સમાય સાગર? તો આ અટખળીયું નહીં લાગે? સાર તો એમાં જ છે કે ગાગરને સમાવું સાગર... અમે બની જવું મહાસાગર...

Nandita Pandya 5 years ago

? 100%sachi vat chot lage aetale badhuj chuti jay

Kamlesh 5 years ago

હ્રદય ઇશ્વરનું ઘર છે... પણ આપણે મૂળને કાઢી સ્થૂળને વસાવીયે છિયે.... પાછા એને જ ફરિયાદ કરીયે છિયે નહીં કે ફરી યાદ... જો ફરી યાદ કરો તો એ તો પાછો આવવા તત્પર જ છે... પણ આતો રહી માયા... આમ જ થોડી છૂટે,એ તો ત્યારે છૂટે જ્યારે ચોટ લાગે...

Taran_Goswami 5 years ago

Aatli Mara blogs MA to comment nahi aavti

Jainish Dudhat JD 5 years ago

Kavita na mood ni aisi taisi kari nakhi, he ne ? ???

Jainish Dudhat JD 5 years ago

Hriday aapyu 6 akha body ma blood na circulation mate, sathe sathe darek muscles sudhi oxygen lai java... ?????????????

Tr Ajit 5 years ago

Bhagavane dil laganio samajava Aapyu hase but aeno upayog maganio mate thay chhe ???

Tr Ajit 5 years ago

Very nice madem ji

Taran_Goswami 5 years ago

Kyare bhagvanne malva Javu Mare pan ghani fariyado 6 ,

Alvida..MB 5 years ago

બસ અપને પથ્થર જેવા ના થઈ જઈએ ને એટલે જ આપ્યું છે.... પથ્થર જીવન નો આનંદ નથી લઈ શકતો...તું લઈ શકે છે..... એ ભગવાની તારા પાર બહુ મોટી કૃપા છે....?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now