ક્યારેક હરખાતો,
ક્યારેક અંજાતો...
ક્યારેક ફુલાતો,
ક્યારેક મૂંઝાતો...
ખરેખર
ગજબ છે યાર,
તું અને તારી વાતો...

Gujarati Shayri by Kamlesh : 111222125
Kamlesh 5 years ago

ધન્યવાદ દેવાંશીજી...

Kamlesh 5 years ago

ધન્યવાદ ખુશીજી...

Khushi Patel 5 years ago

Vaah su vaat chhe

Kamlesh 5 years ago

હાં બેના... એનાથી વિષેશ શું હોય...?

Kamlesh 5 years ago

ધન્યવાદ વનરાજભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ નિતુજી

Piyusha 5 years ago

Mahadev j ne ?

Kamlesh 5 years ago

હા હા... આમ વાત છે...ભાઇ..

Devesh Sony 5 years ago

Ohooo... શું વાત છે... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now