બની ફોરમ મન મહેકાવે છે,
જુઓને જાલીમા કેવો બહેકાવે છે...
પંડની પીડા લઇ કોની પાસે જાઉં,
જેને જોઉં એમાં તું જ નજર આવે છે...

Gujarati Shayri by Kamlesh : 111220938
Kamlesh 5 years ago

હા હા...

Piyusha 5 years ago

Maru pn avu j kahevu htu..hahah

Kamlesh 5 years ago

ધન્યવાદ વર્ષાજી.... ના ના... હવે... હાડકાં સાજા રાખવા છે હો મારે.... હા હા હા

Kamlesh 5 years ago

ના ના... બેના...ભાઇ કંઇ એવું ના વિચારે કદી...

Kamlesh 5 years ago

ના રે ના ભાવેશ ભાઇ... હવે જ તો કામે લાગ્યો છું... હા હા હા

Kamlesh 5 years ago

આભાર કેતનભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ શેફાલીજી

Kamlesh 5 years ago

ધ્યાન રાખે ધૂર્જટી... બેના... હા હા હા

Kamlesh 5 years ago

ધન્યવાદ હાર્દિકભાઇ... સુપ્રભાતમ્‌

Kamlesh 5 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 5 years ago

ખુબ ખુબ આભાર અમિતાજી

Kamlesh 5 years ago

ધન્યવાદ હિનાજી

Kamlesh 5 years ago

ધન્યવાદ જૈનિશભાઇ

______ 5 years ago

Wah...pan aam game tene anokhi kahi ne bolavi leto nahi?

Piyusha 5 years ago

Ha tame kyay bhabhi n dekhai avu mangta haso ne ...

Bhavesh 5 years ago

vahh, to bhai gaya kam thi

Piyusha 5 years ago

A last line vadu to bhare taklif vadu kvai ho bhai ....dhyan rakhjo hahahah

Amita Patel 5 years ago

વાહ. ક્યા બાત

Kamlesh 5 years ago

ધન્યવાદ જાગૃતભાઇ

Kamlesh 5 years ago

હા હો... એનો તો નશો છે જ અલગારી... હા હા

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

વાત એની પણ બહુ નશીલી હશે....??

Kamlesh 5 years ago

હા હા..શું વાત કરું ભાઇ.... એની તો...

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

એટલો બધો એનો નશો ચડ્યો ભાઈ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now