નવી રાહ
નવો વિષય
નવું જ્ઞાન
નવી સફર

Gujarati Motivational by Kamlesh : 111220833
Piyusha 5 years ago

Na na a to puchhyu khali ..

HINA DASA 5 years ago

એટલે તમે રિસવાના છો એ પાકું ને..... જીગરી હકીકતનો સ્વીકાર કરતા શીખ

Shefali 5 years ago

Update કર્યા પછી પણ મારે તો prob che

Shefali 5 years ago

ના રે .. આંખો હજી working condition ma j che

Piyusha 5 years ago

Manavi lesho ne to saru ....mb update nthi kryu etle kadach hse avu ?

HINA DASA 5 years ago

જીગરી તને તો આંખોનો પ્રોબ્લેમ જ છે ઉંમર મુજબ..

Shefali 5 years ago

મારે પણ એવું થાય છે ક્યારેક MB બરાબર ચાલતું જ નથી.. કૉમેન્ટ્સ પણ ના દેખાય..

HINA DASA 5 years ago

ના આમ તો રિસાઈ જશો તો મનાવી લઈશું બીજું શું

Piyusha 5 years ago

Afva ma dhyan n do hina...

Piyusha 5 years ago

Hahaha..hu tamara thi risai kyarey bolo joi...

HINA DASA 5 years ago

એટલે બધા કહે છે એ સાચું ને કે તમે બહુ રિસાઓ છો

HINA DASA 5 years ago

મને તો બધી કમેન્ટ દેખાય ન કરી હોય એ પણ પિયુ, પ્રશ્ન તમારા મોબાઈલનો છે

Piyusha 5 years ago

Varsad to junagadh ma pn thyo chhe ...etle ?pachhi 2.0 jevu thai ..

Piyusha 5 years ago

Mane a update varu ny favtu ana karta to je pela hatu ne a j barabr hatu ..

Piyusha 5 years ago

Sav sachu ho bhai...

Kamlesh 5 years ago

કાં બેના???

Kamlesh 5 years ago

એ તો સોફ્ટવેર એવું એમાં મોબાઇલનો શું વાંક??? આમેય ફરિયાદો આવે છે કે એમ. બી.- એમ. બી. ઘણી ખાય છે... બધાં કંઇ વાઈ-ફાઇ ના વાપરે... પડોશ ના... હા હા

HINA DASA 5 years ago

વરસાદ થયો ને રાજકોટમાં તણાવી દો મોબાઈલ

Kamlesh 5 years ago

અપડેટ કરો બેના... અપડેટ કરો... હા હા હા

Piyusha 5 years ago

To shu ne addhi cmnt to dekhai j ny khali nam j dekhai bolo

Kamlesh 5 years ago

જબરું હો આ તો...

Piyusha 5 years ago

Mane to post kal ni hoi to aj dekhai hahahab

Kamlesh 5 years ago

આંગળીઓના ટેરવા પર એક અલગ શક્તિ રહેલી છે...

Kamlesh 5 years ago

હા... એના કહેવા પ્રમાણે શરીરમાં રહેલી ઊર્જાને આંગળીઓ વડે ગમે ત્યાં લઇ જઇ શકાય છે..

Kamlesh 5 years ago

બંન્ને હાથની આંગળીઓ વડે...

HINA DASA 5 years ago

વાહ ખરેખર મને એમ કે કોઈ ટ્રિક હશે કેમ કર્યું એમણે આ

Kamlesh 5 years ago

અને વળી પાછો પોતે સૂટ-બૂટમાં એકદમ ટિપટોપ... બોલો...

Kamlesh 5 years ago

હા... ચમત્કાર કહો તો ચમત્કાર કે સિદ્ધ યોગી કહો તો સિદ્ધ યોગી... અને એમના કહ્યા અનુસાર એમણે એ વિદ્યા ભારતમાં કાશીક્ષેત્રમાં શિખી છે... કહે છે કે શિવભક્તો હિમાલય વાસો કરે છે ત્યારે આ વિદ્યાનો પ્રયોગ કરે છે. જોવાથી સાવ સામાન્ય લાગે એવો પ્રયોગ છે પણ છે અદ્દભુત... સૌને અચંબિત કરી મુકે એવો...

HINA DASA 5 years ago

ઓહો છે ને ચમત્કારિક માણસો ત્યાં પણ હાહાહા

Kamlesh 5 years ago

હું પણ...

Kamlesh 5 years ago

અરે એક વ્યકિતએ બેઠાં બેઠાં પોતાના શરીરને એકદમ તપાવી દીધું... જાણે અંગારો હોય એ રીતે...

HINA DASA 5 years ago

શુ બોલ ને હવે પોસ્ટ નું રહસ્ય

Kamlesh 5 years ago

આજ કંઇક અજીબ જોયું મેં...

Kamlesh 5 years ago

આપણે ચાલે... હા હા

Kamlesh 5 years ago

હવે ખરા બપોરે ના સૂવાનું હોય.... હવે...

HINA DASA 5 years ago

અહીં જ ડીલીટ કરી બધી

HINA DASA 5 years ago

સારું ચલ તું તો રહ્યો નિંદ્રાજીત તારે તો ઊંઘ ની જરૂર નથી

Kamlesh 5 years ago

કોની પોસ્ટમાં?

Kamlesh 5 years ago

હા હા હા

Kamlesh 5 years ago

હા એવુંજ કંઇક...

HINA DASA 5 years ago

ટેણી ના હાથમાં મોબાઈલ આવી ગયો બધા ઇમોજી સેન્ડ કરી દીધા બોલ

HINA DASA 5 years ago

હાહાહા ટેલીપથી હે ને

Kamlesh 5 years ago

જ્યારે હું કોઇ પણ નવી રાહ પકડું છું,સૌ પ્રથમ જાણ આપને થાય છે... છે ને અદ્દભુત!...?

Kamlesh 5 years ago

ચોક્કસ.... આમાં તો ઘૂમરીઓ ખાવાની જ છે... પણ રોમાંચ....!.... આહાહાહા.... કોઇ ચમત્કારથી ઘટે એવું તો નથી જ...

Kamlesh 5 years ago

હા હા.... પણ એક વાત છે હો... હિનાજી..

HINA DASA 5 years ago

અમે પણ તૈયાર રહીએ ને ઘુમરીઓ ખાવા માટે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now