આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી એકાંતમાં એમના લગ્નને લઈને થોડી એમની મુંઝવણ ને વિચાર એકબીજા સમક્ષ રજૂ કરે છે. સૌમ્યા પ્રથમને એના લગ્નનો નિર્ણય જણાવી દે છે અને આકાંક્ષા એના વકીલને ડિવોર્સ માટેની કાર્યવાહી કરવાનું કહે છે. હવે આગળ...

આજે લગ્નનો દિવસ હતો. આકાંક્ષા રાતે જ હોસ્પિટલથી ઘરે આવી હતી. આકાંક્ષા પોતાની બધી પીડા, દર્દ ભૂલી વહેલી ઉઠી તૈયાર થઈ અભીને થોડી થોડી વારે ઉઠાડ્યા કરતી હતી. અભીનું મન હજુ માનતું નથી હોતું આ લગ્ન માટે. પરાણે પથારીમાંથી ઉભો થાય છે. નક્કી કરેલા કપડાં પહેરી બેડ ઉપર બેસી જાય છે અને આકાંક્ષાની સામે જોઈ એક જ સવાલ કરે છે, "અક્ષી, હજુ એકવાર વિચારી જોને."

પ્રેમ ને મિત્રતામાં કોણ કહેવાશે મહાન?
શું વણઉકલ્યો જ રહી જશે એ સવાલ?
પલડું  પણ  કરે  છે  હવે  ધરાર  ઇનકાર,
એવી  તો  હોડ  જામી  છે  અહીં  આજ.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૨૬' વાંચો
https://www.matrubharti.com/book/19870024/premni-pele-paar-26

Gujarati Blog by Shefali : 111216891
Suresh Patel 5 years ago

Dil bag bag ho geya

Rupal Mehta 5 years ago

all the best shefali

Shefali 5 years ago

સુપ્રભાત સખી

HINA DASA 5 years ago

સુપ્રભાત જીગરી....

Shefali 5 years ago

આભાર રોહિત

ધબકાર... 5 years ago

ખુબજ સુંદર સંબંધો અને એમાં રહેલા લાગણીઓના સેતુ... આમજ આગળ લખતા રહો... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now