Jay _fire_feelings_ 5 years ago

આ સ્થિતપ્રજ્ઞ સાંભળી ને છેલ છબીલો ગુજરાતી.. નાટક યાદ આવી ગયું... ??

HINA DASA 5 years ago

શાંતિથી બેસીને..... સ્થિતપ્રજ્ઞ બનીને

Jay _fire_feelings_ 5 years ago

વાતો હોય તો સંભળાય ને..... દેકારો કેમ સાંભળવો... ???

HINA DASA 5 years ago

એને સામાજિક માણસ કહેવાય... તમારે શાંતિ લઈને કઈ સાધુ તો થવું નથી તો પછી અમારી તથ્યવાળી વાતો સંભળાય...

Jay _fire_feelings_ 5 years ago

બોલ બોલ કરી ને શાંતિ લેવાં નો દઈએ એમ કહો... હા હા હા ??

HINA DASA 5 years ago

અમે બોલી દઈએ તમે બોલી ન શકો બસ એટલો ફરક છે....

Jay _fire_feelings_ 5 years ago

એ તો ખબર જ છે એટલે તો કીધું... ??

HINA DASA 5 years ago

પાકે પાયે.....

Jay _fire_feelings_ 5 years ago

આને કેહવાય અનુભવ... ????

HINA DASA 5 years ago

ને ભોલર મરચું સ્વગત બોલતા હશે.....

HINA DASA 5 years ago

હાહાહા

अnu 5 years ago

We r saying..aaye haye meri gud ki dali..???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now