Shefali 5 years ago

આભાર ભાઈ..

Suresh Patel 5 years ago

ghar ho to aessa shefali sister

Shefali 5 years ago

આભાર ભાઈ

નિશાન પટેલ સ્વાગત 5 years ago

આપનું સ્વાગત છે

Shefali 5 years ago

Thank you Nishan

Shefali 5 years ago

Thank u Kunjal

PRAJAPATI BHADRESH 5 years ago

ઊંચી ઉડાન ભરનારા પક્ષીઓ પણ ઘમંડ નથી કરતા કારણ કે ., તેઓ પણ જાણે છે કે ગગનમાં બેસવાની જગ્યા નથી હોતી ...!!!

Kamlesh 5 years ago

અરે....બાકી રખાય કંઈ.... હા હા

Shefali 5 years ago

આભાર જય, કિશોર જી અને વર્ષા જી

Shefali 5 years ago

એ સાચું હો.. એમને પણ થેપલા ને ખાખરા નો ટેસ્ટ લગાવી દેજો ?

Jay _fire_feelings_ 5 years ago

શું વાત છે.. એક્દમ સાચું હો બાકી.. ???

Kamlesh 5 years ago

"આમેય જ્યાં જ્યાં વસે ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"... અમથું જ થોડી કહેવાય છે...

Kamlesh 5 years ago

હા હા... એવું જ..

Shefali 5 years ago

આભાર એસીપી

Shefali 5 years ago

હાસ્તો.. એમ કઈ આપડી સંસ્કૃતિ ભુલાય, બીજાને પણ એમાં રંગી નાખવાના

Kamlesh 5 years ago

હા એવું જ... વાટકી વ્યવહાર તો રાખવો જ પડે ને... હા હા

Shefali 5 years ago

Means.. bija દેશમાં પણ પાડોશી જોડે સારા સંબંધ રાખવાનો પ્રયત્ન એમ જ ને!?

Shefali 5 years ago

Thnx જીજ્ઞાશા

Kamlesh 5 years ago

સત્યવચન... પણ હવે એ પરિભાષા પણ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું...

Shefali 5 years ago

હા એજ આપણી સંસ્કૃતિ .. બાકી બીજા દેશમાં તો ભાગ્યેજ પાડોશી વિશે ખબર રાખે

Shefali 5 years ago

આભાર ધર્મેશ, સુરેશ જી, કમલેશ જી અને કેતન.. સુપ્રભાત

Kamlesh 5 years ago

જેમ કે,અમારા વાંઢા-વિલાસને કોઇ કહી ના શકે કે વાંઢા વિલાસ છે... હા હા હા... જેવા રુમ પર પહોંચીયે તેવા પડોશી બહેન કંઈ ને કંઈ ડીશ લઇ આવે,જે એમણે એક્ષપરીમેન્ટ કરી હોય એવી! હા હા.. પાછા મામના ભાણીયાવથી તો રુમ પર ધમાલિયું વાતાવરણ હોય હંમેશ... અપાર્ટમેન્ટના ટાબરીયાવ તો રીતસર રાહ જોતા હોય કે ક્યારે મામા આવે... હા હા.. ખરેખર એ સ્માઇલ જોઇને દિવસભરનો થાક જાણે હવા થઇ જાય છે..... એક નવી શક્તિનો સંચાર થઇ જાય છે હ્રદયમાં...

Ketan 5 years ago

વાહહ...સુપ્રભાત

Kamlesh 5 years ago

વાહ.. સત્યવચન શેફાલીજી...

Dharmesh Vala 5 years ago

એ જ સાચ્ચું ઘર કહેવાય ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now