આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાની તબિયત વધારે બગડી રહી છે. અભી અને સૌમ્યા બંને લગન માટે હા પાડી દે છે. આકાંક્ષા એના અને અભીના મમ્મી પપ્પાને આ લગન માટે તૈયાર કરી દે છે. રાતે સૌમ્યા, આકાંક્ષા ને અભીના રૂમમાં જઈને અભીને એકલા મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે જે અભી સ્વીકારે છે અને બંને બાલ્કની તરફ જાય છે  હવે આગળ...

ભવિષ્યના ગર્ભમાં શું હોય કોને ખબર ?
સમયની કમાન વળે કેમ કોને ખબર ?
કેટલું વસમું હશે વિધાતા બનવું એના માટે પણ,
કેવી હશે એની કલમ કોને ખબર ?

અભી અને સૌમ્યા ગેસ્ટરૂમની બાલ્કનીમાં પહોંચે છે. એક નાના રૂમ જેવી મોટી બાલ્કનીમાં એક સાઇડ પર ફૂલ - છોડના કુંડા હોય છે તો બીજી સાઇડ પર એક રાઉન્ડ ટેબલ અને બે ચેર હોય છે. અભી અને સૌમ્યા ચેર પર ગોઠવાય છે.

એક તરફ સૌમ્યાને ખબર નથી પડતી વાત ક્યાંથી ચાલુ કરવી અને બીજી તરફ અભી પણ મૂંઝવણમાં હોય છે. એકબીજાની હાજરીમાં ખીલી જતા મિત્રોને આજે બોલવા માટે શબ્દો ખૂટી રહ્યા હોય છે.
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૨૫' વાંચો
https://www.matrubharti.com/book/19869754/premni-pele-paar-25

Gujarati Blog by Shefali : 111212479
Suresh Patel 5 years ago

full of love story pedheker Dil hila diya

Shefali 5 years ago

કયા ભાગમાં છેલ્લે આપ્યા હતા કેતન?

Ketan 5 years ago

વાહહ...5 સ્ટાર રેટિંગ આપું છું મફતમાં વગર પાર્ટીએ...એનું કાઈ નય એમને...

Shefali 5 years ago

હા એવું જ લાગે હરી..

Ketan 5 years ago

ગપ્પા તમે લોકો મારો...હું તો સાચું હોય ઇ મોઢે મારી દવ...

હરિ... 5 years ago

OK.. @Di.. Kai vachta nai hoy ktan ji.. Khali khota gappa mare.. ??

Shefali 5 years ago

કયો પાર્ટ વાંચ્યો છેલ્લે??

Shefali 5 years ago

Good noon સખી

Ketan 5 years ago

કિસને બોલા યે...???☺️

હરિ... 5 years ago

@ktan ji.. Have tame લેખક banvana 6o.. E Sachu..??

Ketan 5 years ago

મહા આળસુ માનવ તમે છો...હું નય...

HINA DASA 5 years ago

મજામાં જ હોવને કામ તો કઈ કરવું નથી

Ketan 5 years ago

હવ... મજામાં...

HINA DASA 5 years ago

હા એટલે જ કીધું, મજામાં ને કેતનજી...

Ketan 5 years ago

હારું થયું કય દીધું...હમણાં થોડીક વાર માં બપોર થઈ જાત

HINA DASA 5 years ago

સુપ્રભાત જીગરી

Ketan 5 years ago

વાંચું તો છું...સેલ્ફીજી...

Ketan 5 years ago

ના ભાઈ હું નથી...?

Shefali 5 years ago

હજી બે.. હરી.. @ કેતન વાંચ્યા વિના કઈ રીતે ખબર પડી કે આ છેલ્લો છે?

Bhavesh 5 years ago

publisher tame lago ketanbhai

Ketan 5 years ago

બસ આ છેલ્લો છે...

હરિ... 5 years ago

All the best... Ketla part aavse aju...?? 10 15 to khara J ne..?

Shefali 5 years ago

આભાર રોહિત.. વાહ..એવું જ

Shefali 5 years ago

આભાર કેતન

ધબકાર... 5 years ago

Best of luck... મનમાં ચાલતા કેટલાએ વિચારોને ત્યાંજ ધરોબી એક નિર્ણય લેવો એ પણ યથા યોગ્ય નિભાવવા પ્રયત્ન કરવો... ખુબજ સરસ... જય શ્રી કૃષ્ણ...

Shefali 5 years ago

આભાર એસીપી

Bhavesh 5 years ago

અભિનંદન tridevione ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now