બલી...

શું ખરેખર ઇશ્વર કે અલ્લાહ્‌ માગે છે???

જો હાં,
તો બકરાની જ કેમ? સાવજની કેમ નહીં?

Gujarati Questions by Kamlesh : 111205819
હરિ... 5 years ago

Ha... Sachu pn pahela na samay ma નિતિ થી કામ કરતા આજે અનિતિ વધી ગઈ છે.. અમુક ના lidhe badha બદનામ..??

Kamlesh 5 years ago

સારું તો એમ રાખો... જેવી આપની ઇચ્છા...

Kamlesh 5 years ago

સત્યવચન વિશુ... દરેક જીવ સરખો જ છે... પછી એ કીડી હોય કે હાથી...

Tiya 5 years ago

Savaj Ni Bali chadavava savaj thavu pade atle hahaha btw Bali koi Ni na hoi .... darek jiv sarkho ... Khali darek na kholiya alg hoi atam nu roop to sarkhu j Nathi ?

HINA DASA 5 years ago

હા સત્યવ્રત તને જ બનાવવો છે અમારે...

Kamlesh 5 years ago

હા હા હા.... આવું પણ છે...?

HINA DASA 5 years ago

માહિતી ને માર્ગદર્શન ના કોપીરાઈટ તને આપેલા છે, મારે તો મનેય ન સમજાય એવું અઘરું લખી કાઢવાનું બસ...

Kamlesh 5 years ago

પણ સમાજના દુષણ દુર કરવા તો સૌએ સહભાગી બનવું જ રહ્યું... અને એક એક કરીને તમામ દૂષણોનો અંત લાવવો જ રહ્યો...

Ravina 5 years ago

ના પહેલા ખુદ થી શરૂઆત થાય.. બીજા થી નહિ

Kamlesh 5 years ago

આપ જણાવશો તો વધુ સારું રહેશે... હો...

Kamlesh 5 years ago

ધન્યવાદ કેતનભાઇ...

Kamlesh 5 years ago

રવિનાજી... દૂષણ તો એક એક કરીને જ ખતમ કરવા પડે ને...? તો આને પ્રથમ સોપાન સમજો...

Kamlesh 5 years ago

હા હા... જબરું હો બાકી..

Ketan 5 years ago

ના કોઈ નથી માંગતું...

HINA DASA 5 years ago

એ પણ કહી જ દે અજ્ઞાની ને આંધળા અમે તો સરખા..

Ravina 5 years ago

કમલેશ ભાઈ હું તો કર્મ માં માનુ.. મને આ અધર્મ શબ્દ અડે નહિ..☺️

Ravina 5 years ago

ના ધાર્મિક બાબત પર હું કદી કમેન્ટ નથી કરતી.. આને તમે કઈ પણ ગણી શકો.. સાચું ખોટું નક્કી કરવા વાળા આપણે કોણ! આ કોઈ ની આસ્થા નો વિષય છે.. ને જો વાત કરવી હોય તો બકરા ની જ કેમ? હિન્દુ ધર્મ માં પણ ઘણી અંધશ્રદ્ધાઓ છે.. જોકે હું નથી બોલવા માંગતી આ બાબતે...

Kamlesh 5 years ago

જ્ઞાનનો સંચય પણ અધર્મ મનાય છે,રવિનાજી...

Ravina 5 years ago

No comments...

Kamlesh 5 years ago

ના.... જીવ માત્રની બલી ના ચઢાવાય એટલા માટે શ્રીફળને બલીના સ્થાને ગણવામાં આવે છે... એની પણ એક કથા છે...ખરું ને હિનાજી???

HINA DASA 5 years ago

એટલે બલીની પ્રથા ને સમર્થન જ થયું ને શ્રીફળ દ્વારા

Kamlesh 5 years ago

હા... સાચી વાત છે...

Shefali 5 years ago

ઓકે, સમજી.. અમારા માં ના વધેરે દેરાસર માં શ્રીફળ

Kamlesh 5 years ago

હા એવા જ માણસો હરી... તમે એક બલી ચઢાવો તો તમને ધંધો રોજગાર માં બમણો નફો થશે.... પહેંલા તારું જો ને ટિપ્પણીયા.... તેં કેમ આજ સુધી એકેય બલી નથી આપી... કેમ દક્ષિણા પર જીવે છે... કંઈક તો આપણે જ વધુ પડતી દક્ષિણાઓ આપીને ફટવાડ્યા છે હો... નઇ..? પહેલાંની વાર્તાઓમાં જોજો... સાચો બ્રામ્હણ કે પંડિત ગરીબ જ હશે... પણ હવે સૌથી વધુ પૈસો આ પંડિતો જ દબાવીને બેઠા છે...કોઇ પણ સંપ્રદાય લઇને જોઇ લો... બાપુ એય લીલા-લહેર કરતા હશે...

Kamlesh 5 years ago

શ્રીફળ એ સજીવ બલીના સ્થાને છે... અને સ્વ ના બલીદાનને લીધે જ તો નારિયેળને શ્રીફળ નો દરજ્જો મળ્યો છે....

Shefali 5 years ago

કેમ સખી?

HINA DASA 5 years ago

શ્રીફળ કેમ વધેરાય છે મંદિરે ..

Kamlesh 5 years ago

હા હા હા... કારણ હોય તો આપે ને...?

હરિ... 5 years ago

Motabhai... Daru kem pivdave enu karan pu6yu to e pn nhi khabr.. Bolo.. ???

હરિ... 5 years ago

Havv.. ઘેટા ના ટોળા જેવા..

હરિ... 5 years ago

Keva manaso 6e... Duniya ma.. M to daru bandhi karave ne m bhagvan ne pn daru pivdave.. To aa bali chadave ena mate pn aava J manso ne..?? Double side na..

હરિ... 5 years ago

Na...?? Mare to lota ma pani J barobar 6e..

Kamlesh 5 years ago

તો બસ... એટલામાં સમજી શકો છો...

Kamlesh 5 years ago

હા હા હા... કરી જુઓ એકવાર...

Kamlesh 5 years ago

હરિ..."મન ચંગા તો કઠૌતમેં ગંગા "... સાંભળ્યું છે આ...

હરિ... 5 years ago

Banne jagya e અદલાબદલી ના ચાલે...?? ??? bhagvan ni K e pravahi ni..

હરિ... 5 years ago

કાળભકૈરવ આયા તો દારુ ની બોટલ લીધી ઓમકારેશ્વર આયા તો ઘરે થી લાવેલું ગંગાજળ ... આતો અન્યાય ના થયો..!!??? બન્ને તો એક જ છે ને...? મહાદેવ જ ને... ?

Kamlesh 5 years ago

એ વાતનું જ તો દુ:ખ છે હરિ.... સાવ આવું આંધળુ અનુકરણ...?

હરિ... 5 years ago

પણ આમાં આ તમે કીધું એમ સુશિક્ષિત પણ કાળભૈરવ ને દારૂ અને ઓમકારેશ્વર ને પંચિયું અને જનોઈ પર્પણ કરતા'તા.. આ કેવું...!!??

Kamlesh 5 years ago

હા અને ઘડો ભરાઈ જાય છે ત્યારે આ બધું રુંવાડે રુંવાડે ફૂટે છે...

હરિ... 5 years ago

Ha... E to badhe J evu hoy.. Bhagvan na nam par jalsa kare rakhe...

Kamlesh 5 years ago

"કાળભૈરવનું નામ અને પોતાનું કામ..." હરિ...

હરિ... 5 years ago

?? મને પણ એ જ ખબર ના પડી કે સાચે કાલભૈરવ પીતા હશે..!?

Kamlesh 5 years ago

અને કાળભૈરવ આવીને એ બોતલો ગટગટાવી જતા એમ...?

Kamlesh 5 years ago

હા એવું જ...

હરિ... 5 years ago

એટલે..?? ત્યા તો બધા હાથ માં બોટલો લઈ ને જતા મંદિર માં

Kamlesh 5 years ago

આવતી પોસ્ટમાં મૂકી દઇશ બેના... વાંચી લેજો...

Kamlesh 5 years ago

અને એ દારુ,કાલભૈરવ કયા માધ્યમથી પીયે છે? હરિ...

હરિ... 5 years ago

કાલભૈરવ ને દારુ કેમ પીવડાવામાં આવે છે..??

Kamlesh 5 years ago

શું થઇ રહ્યું બેના...? મહાદેવ મળી ગયા એમ?

Kamlesh 5 years ago

કોઇપણ જીવ કદિયે તુચ્છ ના હોઇ શકે,હિનાજી...

Kamlesh 5 years ago

સાવ સાચું હો ભાઈ...આ બધું માનવસર્જીત જ છે... ચલો ત્યારે ભોળી નિરક્ષર પ્રજા ફોસલાઇ જતી અને અંધવિશ્વાસ કરી બેસતી... પણ દુખ તો એ વાતનું છે કે અત્યારનો સુશિક્ષિત વર્ગ પણ આમાથી બકાત નથી....

Bhavesh 5 years ago

બલી કોઈ માંગતુ જ નથી, ને સાવજ ની બલી મા તો માણસની પોતાની બલી ચડી જાય એ માણસ સારી રીતે જાણે એ પરથી કહી શકો બલી ના રવાડે ચડાવનાર પણ માણસ જ છે

Kamlesh 5 years ago

સત્યવચન શેફાલીજી...

HINA DASA 5 years ago

બોલો એમ મહાદેવ મળી જાય અમને તુચ્છ મનુષ્યો ને

Shefali 5 years ago

ના.. જરાય નહીં , જીવતા રહેવાનો જેટલો હક મનુષ્યનો છે એટલો જ નાનામાં નાના જીવનો

Kamlesh 5 years ago

અને પ્રકૃતિ જ્યારે એનો ભાર સહન નથી કરી શકતી ત્યારે પ્રકૃતિના રક્ષણાર્થે ઇશ્વરને સ્વયં આવી એ વિકૃતિનો નાશ કરવો પડે છે...

Kamlesh 5 years ago

બેના, મનુષ્ય જીવભક્ષી પણ નથી... અને આવી વિકૃત માનસિકતા વાળા મનુષ્યને અસુરીવૃત્તીનો અથવા તો અસુર જ કહેવાય છે... જેની મનસા સંપૂર્ણત:વિકૃત થઇ ગયેલી છે... અને અફસોસ કે એ આ પ્રકૃતિનો અંશ છે...

Piyusha 5 years ago

Chalo thai ryu hina....

Kamlesh 5 years ago

એ પ્રશ્ન હવે મહાદેવને કરજો...શું ખબર ક્યાંક આપને ઉત્તરની સાથે સાથે સ્વયં મહાદેવ મળી જાય...

Piyusha 5 years ago

Mane lage chhe hu vat thi biji vate pochi gai ..hahah

Piyusha 5 years ago

Me nathi sambhdi bhai...

Piyusha 5 years ago

Hu a ne prakruty kahis hina jo manushyo manvbhakshi nathi etle manav vedni atli vadhi chhe vichari juo k jo koi a prakruti ne adhin n hot to shu that?

Piyusha 5 years ago

Khoti vat bhai kai madyo nathi ....

Kamlesh 5 years ago

આજની જનરેશન એક ડગલું વધે છે બેના...

Kamlesh 5 years ago

એ સમય આવ્યે સમજાઇ જશે... હા હા

HINA DASA 5 years ago

લે ક્યારે મળ્યો પિયુ પ્રસાદ

Kamlesh 5 years ago

એ બલી ના નામે પોતાના જ પેટ ભરે છે પાખંડીઓ... પછી એ બલી હોય કે પ્રસાદ... હકિકતે પ્રસાદનો ભોગ ફક્ત મૂક પશુ,પક્ષી અને જીવ જંતુ માટે છે અને દેવ પ્રસાદ રુપે એ સૌના આશિષ મનુષ્ય ગ્રહણ કરે આને કહેવાય ખરો દેવ પ્રસાદ.... આપણે મહાપ્રસાદની વાત કરી હતી,સ્મરણ હોય તો... અને એ આપ સૌને મળી પણ ગયો છે જો આપની જાણ ખાતર... પણ અહિંયા તો દેવને પાંચ તળ મૂકી બધું જાતે જ ઓહિયાં કરી જાય છે મનુષ્ય....

HINA DASA 5 years ago

હા સાંભળી છે, પણ મેં તો વાંચ્યું અનુભવ્યું છે એ પરથી કહું છું કે ઈશ્વર પ્રસન્ન થવા એ પુણ્ય કર્મ નો પ્રતાપ છે, પારધી ના આગલા જન્મના કર્મો સંચિત હતા ને બસ આટલું એક બીલીપત્ર ચઢાવવાનું જેટલું કર્મ બાકી હતું જે એણે કર્યું ને શિવ પ્રસન્ન થયા

HINA DASA 5 years ago

પ્રકૃતિ નહિ વિકૃતિ

Kamlesh 5 years ago

એટલે જ તો મહાદેવ કહેવાય છે... કે જે કાળોના કાળ છે.... અરે એ તો સમય પર પણ સત્તા ધરાવે છે... કેદારનાથની એ કથા નથી સાંભળી આપે કે જેમાં એક ભક્ત માટે મહાદેવે ૬ માસ ને ૬ પ્રહરમાં પરાવર્તિત કરી દીધા હતા...

HINA DASA 5 years ago

પિયુ બલી તો હજી સારી હતી, પણ હવેની જનરેશન અખાદ્ય આહાર કરે છે એ

Piyusha 5 years ago

A prakruti no niyam chhe hina..

HINA DASA 5 years ago

આ તો બલીની વાત થઈ પણ માણસના પેટમાં જે બલી જાય છે એનું શું,

Piyusha 5 years ago

Pn bhai hal ni generation kya bli ma mqne j chhe ..a kya avu kre chhe ?

Kamlesh 5 years ago

તો બસ આ કુકર્મ અટકાવવાનો એક નાનકડો પ્રયાસ છે આજની આ પોસ્ટ.... હિનાજી...

HINA DASA 5 years ago

તો શિવે કર્મનું ચક્ર તોડ્યું કહેવાય ને

Kamlesh 5 years ago

કે અજાણતામાં શિવ પૂજન થઇ ગયું

Kamlesh 5 years ago

એ એક સંયોગ માત્ર હતો...

Piyusha 5 years ago

Ha bs hu pn a j khu chhu ...

HINA DASA 5 years ago

કોઈ દેવ કશું નથી માંગતા પણ અટકાવતા પણ નથી ને, એ મનુષ્ય ને એનું પાપકર્મ બાંધવા દે છે, ને એનું ફળ આપે છે

Kamlesh 5 years ago

કાળભૈરવ કદીયે બલી નથી માગતા... હા ચઢાવનારા ચઢાવે છે એ વાત અલગ છે...

HINA DASA 5 years ago

તો પારધીને શિવ પ્રસન્ન થયા એ સંયોગ માત્ર હતો કે એના કર્મોનું ફળ હતું...

Kamlesh 5 years ago

કાળભૈરવ પાપીઓના સંહારક દેવ છે...

Kamlesh 5 years ago

અને શિવના શરણે જો બલી ચઢાવીને ગયા હશો તોય ઉદ્ધાર તો થશે જ પણ એ પાપ કર્મ ધોઇ નાખે એવી શિવની કસોટી માટે સજ્જ તો રહેવું જ પડશે...

HINA DASA 5 years ago

કાળભૈરવ શિવ નું સ્વરૂપ નથી

Kamlesh 5 years ago

પણ શિવને બલી ચઢે જ નહીં ને...

HINA DASA 5 years ago

તો હવે વાત આવી બલીની, નિર્દોષ પશુની બલી શિવને ધરી એને શરણે જનાર ને શિવ મોક્ષ આપી દેશે

Kamlesh 5 years ago

હા ધોવાશે... ચોક્કસ ધોવાશે... પણ એની શરણમાં ગયા બાદ એની રાહે ચાલો તો...

HINA DASA 5 years ago

ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો કે પાપ કરી શિવને શરણે ગયા તો એના કર્મો ધોવાઈ જાય ??

Kamlesh 5 years ago

કર્મ ત્યારે બંધાય છે જ્યારે જીવ પોતાને નિમિત્ત ના સમઝતા કર્તા હોવાનો ગર્વ લે છે.... અને ગર્વથી ભરેલ જીવ કદીયે છૂટતો નથી...

Piyusha 5 years ago

Ha a pn chhe bhagvan ni param bhakt gangasati ne pn bhogv vu padyu tu ..

Piyusha 5 years ago

Mane khbr ny pn me vartao vacheli jema amuk varse mrutyu yog hova chhata shiv aradhna thi yamshastr pn pqchhu vadelu..

Kamlesh 5 years ago

ના એવું કદાપી નથી... પણ ઘોર પાપી,દુરાચારી જીવ પશ્ચાતાપ કરવા સંપૂર્ણત: શિવને સમર્પણ કરે છે એના દરેક પાપ નાશ પામે છે...પણ એ કઇ રીતે...? તો શિવ મહાપુરાણમાં કહ્યું છે કે તું ગમે એવો મારી પાસે આવ, મારી શરણમાં આવ્યા બાદ મારી રાહ તમે મોક્ષના માર્ગે લઇ જશે... એ નિશ્ચચીત છે...શીવ એ જીવને એવી રીતે તપાવે છે કે જાણે સોનામાંથી અશુદ્ધિઓ નીકળીને ખરું સોનું બાકી રહે છે....

HINA DASA 5 years ago

હા મને ખબર છે વિષય શુ છે એ, પણ મારો પ્રશ્ન એ છે કે ભક્તિ કરો તો પણ તમારે તમારા કર્મોના ફળ ન ભોગવવા પડે શુ, કહેવાય છે કે ગંગા સ્નાનથી અજાણતા કરેલા પાપો ધોવાય જાણી જોઈને કરેલું નાનકડા કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે,

Kamlesh 5 years ago

અહિંયા વિષય બલી નો છે હિનાજી... અને એમના માટે તો બધું સમાન છે,અપિતુ પાપ-પુણ્ય તો ભિન્ન પડે જ ને???

HINA DASA 5 years ago

તો તો એનો મતલબ એમ થયો ને કે તમે ગમે તે કરો શિવ ને આરાધો એટલે તમારા પાપ નાશ પામે, કોઈ પુણ્ય કર્મનું સંચિત કર્મ ન હોય તો પણ ચાલે

Kamlesh 5 years ago

હા...થઇ શકે... જેમ પારધીના સંપૂર્ણ જીવનના કર્મ ફળ ફક્ત એક રાત્રીના અજાણતામાં થયેલા શિવ પૂજનથી ભસ્મ થઇ ગયા એ રીતે...

HINA DASA 5 years ago

એ બધું બરાબર પણ કર્મફળ મા તો કોઈ દેવ બાદબાકી ન કરી દે ને, મનુષ્યએ એ ભોગવવા જ પડે ગમે એટલી ભક્તિ કરે તો પણ કર્મોનું ફળ બાદ થઈ શકે ??

Kamlesh 5 years ago

હિનાજી,મહાદેવને તો આટલું જ પર્યાપ્ત છે....

HINA DASA 5 years ago

ભોગની વાત જ નથી, એમના માટે તો કશું અંતર જ નથી ને,

Kamlesh 5 years ago

સત્ય વચન બેના... મોક્ષ મળે મહાદેવે.... આમ જ થોડું કહેવાય છે...

Kamlesh 5 years ago

એક પત્રમ્, એક પુષ્પમ્, એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝ કે દેત હૈ, ચન્દ્ર મૌલી ફલ ચાર...

Piyusha 5 years ago

Hu pralay na dev nthi manti..hu to mox na manu baki mne khbr ny

Kamlesh 5 years ago

પ્રલયમાં અને ભોગ માં કોઇ અંતર ના હોય...?

HINA DASA 5 years ago

પ્રલય ના દેવ છે તો એમને માટે તો સર્વ સમાન હશે ને

Kamlesh 5 years ago

એ તો મહાદેવ જ જાણે.... હો...

Piyusha 5 years ago

Ha me avu vachyu htu k kshan ma j vardan ape pn a vardan shrap roop bni rahe..

HINA DASA 5 years ago

શિવ માટે ખાદ્ય અખાદ્ય બધું સમાન છે શું ખરેખર ??

Kamlesh 5 years ago

ભગવાન માટે દરેક જીવ સરખાં જ છે... તો એક જીવને સુખ આપવા બીજા જીવનો ભોગ તો ના જ લઇ શકે... આ તો મનુષ્ય પાખંડીઓની વાતોમાં આવી ઇશ્વરને દુખી કરે છે... બાકી કોઇને પિડા આપી સુખની કામના કરવી એ તો આસુરીવૃત્તિ કહેવાય... અને એના દ્વારા પ્રાપ્ત સુખ પણ ક્ષણભંગુર જ હોય છે...

Piyusha 5 years ago

Pn bhai mane a nathi samjatu k bali ni manta bhagvan puri su kam karta hase ?

Kamlesh 5 years ago

સ્વભાવ નહીં બેના... સ્વાર્થ કહો...

Piyusha 5 years ago

Kem k a manushy chhe...ano svabhav chhe...

Kamlesh 5 years ago

સત્યવચન બેના... તો કેમ મનુષ્ય આટલી નાની અને સરળ વાત નથી સમજી શકતો...?

Piyusha 5 years ago

Na ishvar kadi koi jiv ni hatya to n j mange ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now