ક્યારેક જીવનમાં બધું જ મળે તોય કઈક કમી રહી જાય ને ક્યારેક જે મળે એમાં જ સંતોષ સર્વોપરી થઈ જાય.

Gujarati Motivational by Ravina : 111204934
Kamlesh 5 years ago

સત્ય વચન રવિનાજી... વાહ

Umakant 5 years ago

સંતોષની ચાવી ભક્ત નરસિંહ અને મીરા સિવાય પ્રભુએ કોઇને સોંપી નથી. સંતોષ માટે મનુષ્ય જીવનભર ભટકતો રહે છે.!

Shefali 5 years ago

વાહ જીગરી, સાચુ

Ketan 5 years ago

વાહહ સરસ...?

Ravina 5 years ago

Hmm.. આભાર

HINA DASA 5 years ago

વાહ સખી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now