અમે સ્નેહ ઓછો આપ્યો,
એની વાત ન કરશો...
એય ઝરમર વરસીને ગયા,
ધોધમારની વાત ન કરશો...

Gujarati Shayri by Ravina : 111199460
Ketan 5 years ago

અમથુય ખાય ખાય ને જોર એટલું વધી ગ્યું હયસે કે ઘરમાં લાદી ફાટી જતી હયસે... પગ પછાડે તો...હાહાહા

Ravina 5 years ago

તું એટલી પણ પુણ્યત્મા નથી કે ધરતી ફાટે.. તમારા તો પાપો થી ધરતી ફાટી જાય...

Ketan 5 years ago

આ સ્પેશિયલ ધુબાકા ની શીંગ છે રાજકોટમાં વખણાય છે

Ketan 5 years ago

દાદી સાચી વાતજ કરે...તમારી જેમ ભીંડા નો મારે ખોટા...

Shefali 5 years ago

આ હું સાંભળું છું.. ધરતી ફાટી કેમ ના ગઈ આં સાંભળતા પહેલા... સાચી વાત સખી દોસ્ત દોસ્ત ના રહા

HINA DASA 5 years ago

પણ અ પાસે ઊભેલું હોય એવું સત્ય શુ કામનું સખી

Ravina 5 years ago

હું સત્ય નો સાથ આપું.. પછી ભલે ને સામે સખી કે જીગરી જ કેમ ના હોય!

HINA DASA 5 years ago

અમારા પર નથી એમને, આ તો તું એડિટર ન હોત ને તો આપણે સંબંધ કાપી નાખ્યો હોત હો, આ કેતન માટે અમારી વિરુદ્ધ માં થઇ ગઇ બોલ, જીગરી દોસ્ત દોસ્ત ના રહા....

Ravina 5 years ago

આ વિશ્વાસ છે.. સખી..

HINA DASA 5 years ago

સખી ગાંધારી ન થા, આટલો અંધવિશ્વાસ પણ સારો નહિ

Ravina 5 years ago

તમારા બેય થી વધારે ભરોસો મને કેતન પર છે.. એ રાજકોટ ની વખણાતી હશે એ જગ્યા ની જ શીંગ લાવ્યા હશે

Shefali 5 years ago

એજ ને અને પાછી ભોળી જીગરી પૌત્ર મોહમાં આવી જાય

HINA DASA 5 years ago

હા જીગરી તું તો જોતી પણ નહીં, આ કેતન બગડેલી જ પકડાવે છે સખીને પણ

Ketan 5 years ago

તો પેલા તમે આઈસ્ક્રીમ ખવડાવો

Shefali 5 years ago

આવી ખોરી તો હું ખાઉં પણ નહિ, જીગરી રહેવા દે તું પણ ના ખાતી

હરિ... 5 years ago

Nhi bhavto sargavo..?? Magfali J khavani mast lage.. ??

Ketan 5 years ago

સેલ્ફીજી...તમને અમથીય ઓછી પડશે તમે રેવાદેજો...

Shefali 5 years ago

હા પણ આતો ખોરી છે...

Ketan 5 years ago

ના સરગવાની શીંગ જ મળશે...અને ખાવી પડશે...મફત નથી આવતી...

HINA DASA 5 years ago

એ જે હોય એ તમારી પાસે તો વાસી જ હશે

Ketan 5 years ago

અરે ખારીશીંગ બારેમાસ મળે...આદિમાનવ કાઈ ખબર પડે છે કે નય

HINA DASA 5 years ago

હા તો મારે તો ચાલશે આમ પણ આઈન્સ્ટાઈન જેવું છે 10 % વપરાશે તોય જિંદગી નીકળી જશે

Ketan 5 years ago

તો રેવાદો ભલે બગડેલું રયુ...વધુ બગડશે...

HINA DASA 5 years ago

ના હો તમારું રીપેર કરાવ્યું તોય ફોલ્ટ રહી ગયો છે જો, મારે નહીં કરાવવું

Ketan 5 years ago

મારા જેવા જેને સારા ન લાગે એના મગજ માં ફોલ્ટ હોય...મગજ રીપેર કરવો...?

HINA DASA 5 years ago

એવું તે ક્યુ ટાઈમ મશીન આવી ગયું તમારી પાસે કેતન, હજુ તો વાવણી થઈ છે ને શીંગ લઈને આવી ગયા, વાસી જ છે શું હજુ તો મગફળી ઊગી પણ નહીં

Ketan 5 years ago

ફરી સરગવા ની શીંગ લેતો આવીશ... ભાવસે ને

HINA DASA 5 years ago

હા મને દુનિયા આખી સારી લાગે બસ જે સારા ન હોય એ સારા ન લાગે તમારા જેવા માણસો

Ketan 5 years ago

ઇ નો ખબર પડે એને...મગજ માં ભુસુ ભરેલું છે બધી વસ્તુ વાસી જ લાગે...☺☺☺

Ketan 5 years ago

હીનાજી તમને કોઈ વસ્તુ સારી લાગે છે કે નય...આદિમાનવ...☺☺☺

હરિ... 5 years ago

Aato kharising laaya... Mane to m K magfali laaya.. Kai nai aa pn khai laisu.. Pn fari magfali Ho.. ??

Ravina 5 years ago

આભાર dear

Ravina 5 years ago

શીંગ માં વાસી ના હોય..

HINA DASA 5 years ago

સખી આય વાસી લઈ આવ્યા ખાતી નહિ

Ravina 5 years ago

હાહા . Thanks

Ketan 5 years ago

આ રય શીંગ...જોબરી લ્યો...☺

Ravina 5 years ago

આભાર હરિ

હરિ... 5 years ago

Wahh... Mastn Di...

હરિ... 5 years ago

Bapor thai lavo sing...

Ravina 5 years ago

ખૂબ ખૂબ આભાર દી.. તમારો પણ ધન્યવાદ કિંમતી સમય કાઢી ને વાંચવા બદલ...

Amita Patel 5 years ago

Vaah ? saras .. ravina tamari prem ne pele par bahu mast story chhe. Ena mate pan khub abhinandan..

ધબકાર... 5 years ago

વાહ... જય શ્રી કૃષ્ણ...

Ravina 5 years ago

આભાર સખી

Ravina 5 years ago

હાહા.. એમ રાખો તો

Ketan 5 years ago

સવાર માં શીંગ નો ખવાય...બપોરે આખું mb ભરી દયસ શીંગ થી ખાધા રાખજો...???

Ravina 5 years ago

વાહ વાહ પછી શીંગ નું શુ થયું?

Ketan 5 years ago

Wahh wahh ..☺

Ravina 5 years ago

નામ થી જ બોલાવી શકો.. એ યોગ્ય રહેશે..

Jainish Dudhat JD 5 years ago

Yogya toh mam lagyu a toh kidhu ????

Ravina 5 years ago

તમને યોગ્ય લાગે એ..

Ravina 5 years ago

Mam ના કહેશો.. હાહા.. આભાર

Ravina 5 years ago

આભાર જીગરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now