congratulations to all winners....happy for you all.. party joie ho...

Gujarati Funny by aateka Valiulla : 111198329
Naranji Jadeja 5 years ago

કઈ રચના વિનર બની એ તો મૂકો

ધબકાર... 5 years ago

જેને જ્યારે પણ આવવું હોય આવી શકે છે. મારો નંબર તો છે જ બધાની પાસે.

Shefali 5 years ago

હા તો સ્થળ ને સમય જણાવી દે જો.. હું આવી જઈશ

aateka Valiulla 5 years ago

ઠીક છે રોહિત ભાઈ પાર્ટી આપશે.. બધા એ અમદાવાદ ભેગું થવાનું... done??

ધબકાર... 5 years ago

હા... મળીએ... જય શ્રી કૃષ્ણ..

Amita Patel 5 years ago

હાસ્તો.. રોહિત.. માંડ કોક વાર પ્રાઈઝ મળ્યું છે તો celebrate કરું ને... ચોક્કસ આવી અમદાવાદ પાર્ટી લેવા

ધબકાર... 5 years ago

હું ના આવું મુંબઈ... સાંભળ્યું છે ત્યાં બાળકો ખોવાઈ અને ચોરાઈ જાય છે... @amita... તમારી પાસેથી લેવાની કે નહીં?

jd 5 years ago

November dec ma final thase kadkadti thandi ma tapna sathe

aateka Valiulla 5 years ago

Sachi vat ho,to addo fix karo pachi keh jo..ek var bdha bhega thaisu

jd 5 years ago

Ame badha mumbai aaviye Ena karta tme aavo e saru

aateka Valiulla 5 years ago

Mumbai aawi jaw bdha....

jd 5 years ago

Ha to gothviye kyarek program

aateka Valiulla 5 years ago

Thanx?mam...pakku kyarek madiye apne bdha

Amita Patel 5 years ago

રોહિત તમારે પાર્ટી આપવાં માં જોડાવા નું છે.. માંગવામાં નહીં.. ચાલો.. aateka એક વાર બધા ને રૂબરૂ મળવાનું મન છે. તમે પણ ખૂબ સરસ લખો છો. એમ બિગ fan ઓફ urs.

aateka Valiulla 5 years ago

Chalo to kaho..kya madva nu che?

ધબકાર... 5 years ago

હા, હો... પાર્ટી જોઈએ...

Amita Patel 5 years ago

Thanks ..yes yes.. lets party

jd 5 years ago

Tq so much

Naranji Jadeja 5 years ago

ખુબ ખુબ અભિનંદન વિજેતા બન્યા એ ભાઈ અને બહેન ને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now